Kimlop Kisan Kendra- Khedut Helpline

  • 应用版本:
  • 应用大小:
  • 系统要求:
  • 更新时间:2021-03-7 00:08

下载需使用加速器:加速器推荐

Kimlop Kisan Kendra- Khedut Helpline

આપણો દેશ ખેતી પ્રધાન છે આમ છતાં ખેડૂતો ની હાલત દયનીય છે. ખેડૂતો માટે ખેતી દિવસે ને દિવસે મોંઘી થઈ રહી છે ત્યારે અમે ખેડૂતો ને ખેતી માં વધુ માં વધુ ઉપયોગી થવાના મિશન સાથે “કિમલોપ કિસાન કેન્દ્ર” ની સ્થાપના કરી છે. અમારો મુખ્ય હેતું ખેડૂતો ને સરકારી યોજનાઓ સાથે જોડીને તેને લાભાન્વિત કરવાનો છે. તે માટે અમારા દ્વારા ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લા મથકો પર “કિમલોપ કિસાન કેન્દ્ર” શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું છે. અમે આ “કિમલોપ કિસાન કેન્દ્રો” પરથી ખેડૂતો ને બજારભાવ કરતા સસ્તા અને સારી ક્વોલિટી વાળા ખેત ઓજાર પૂરા પાડીશું સાથે સાથે તેને સરકારી યોજનાઓ સાથે જોડીને સક્ષમ બનાવવા પ્રયત્નશીલ રહીશું. ખેડૂતો ને શુદ્ધ બિયારણ, ખાતર અને દવાઓ વાજબી ભાવ થી ઉપલબ્ધ બને તે પણ અમારી કાર્ય યોજના માં સમાવિષ્ટ છે. અમો “કિમલોપ કિસાન કેન્દ્ર” દ્વારા “કિસાન થી કોમ્યુનિટી” યોજના અંતર્ગત ખેડૂતો ની તમામ ઉપજો માટે વચેટિયાઓ ની બાદબાકી કરી સીધા જ બજાર માં ખેડૂતો નુ ઉત્પાદન પ્રવેશ માટે પણ કામ કરી રહ્યાં છીએ જેથી કિસાન ને તેની ઊપજ નાં પોષણક્ષમ ભાવ મળે જેથી ખેડૂત અને ખેતી સમૃધ્ધ બને. કિંમલોપ કિસાન કેન્દ્ર ખેડૂતોને ખેતીવાડીમાં ઉપયોગી થાય તેવી આધુનિક ટેકનોલોજી વાળી સુવિધાઓ પુરી પાડે છે તથા ખેતીવાડીમાં ઉપયોગી થતી અન્ય સામગ્રીનું બજાર ભાવ કરતા સસ્તા દરે ખેડૂતોને મળી રહે તથા ખેડૂતભાઈને અને ખેતી ને લગતિ તમામ જાતની માહિતી ફ્રી માં આપવામાં માં આવશે.

更多

Kimlop Kisan Kendra- Khedut Helpline 2.0.10 更新

2021年02月24日
Bug Fixed.
App crashing in some devices error fixed.

Top